Bill Gates (Microsoft)
બિલ ગેટ્સ, માઇક્રોસોફ્ટના સ્થાપક
એક સમયે વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ ગણાતા બિલ ગેટ્સે પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યુ નહોતું. તેઓ હાવર્ડ યુનિવર્સિટીમાંથી ડ્રોપઆઉટ છે. તેમને શરૂઆતમાં પોતાના વ્યવસાયમાં નિષ્ફળતા મળી હતી પરંતુ બાદમાં તેમણે માઇક્રોસોફ્ટ કંપનીને વિશ્વની સૌથી મોટી કંપની બનાવી.
બિલ ગેટ્સેનો જન્મ વોશિંગ્ટન રાજ્યના સિએટલ શહેરમાં થયો હતો. તેમના પિતા વિલિયમ એચ. ગેટ્સ, સિનિયર અને માતા મેરી મેક્સવેલ ગેટ્સ હતા.તેમનો પરિવાર ઉચ્ચ મધ્યમ વર્ગનો હતો. તેમના પિતા પ્રખ્યાત વકીલ હતા. તેમની માતાએ ફર્સ્ટ ઇન્ટરસ્ટેટ બેન્કસિસ્ટમ અને યુનાઇટેડ વે ઓફ અમેરિકાના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ફરજ નીભાવી હતી. તેમના પિતા નેશનલ બેન્ક્ર યુનાઇટેડ સ્ટેટ્સના પ્રેસિડેન્ટ હતા. ગેટ્સની મોટી બહેનનું નામ ક્રિસ્ટી (ક્રિસ્ટિના) અને નાની બહેનનું નામ લિબી છે.તેમના પરિવારમાં તેઓ ચોથા હતા.

ReplyDeleteThanks for Sharing a Information and this post help me lot to undersatnd Please Share Some More Information about other software courses.
e accounting training in delhi