Swagat Online
Chief Minister Shri Vijaybhai Rupani today listened to the grievances of
the citizens during the public grievance redressal program #SWAGATOnline, which has entered its 16th year, and exhorted officials to be proactive and resolve the issues without any kind of prejudice.
નાગરિકોની ફરિયાદો અને રજૂઆતોનું ટેકનોલોજીના માધ્યમથી સ્થળ પર નિવારણ લાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યકક્ષાનો સ્વાગત ઓન લાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ગાંધીનગરમાં પ્રતિ માસના છેલ્લા ગુરૂવારે યોજાય છે. ગતરોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તેમાં ઉપસ્થિત રહીને સંવેદનાપૂર્વક નાગરિકોની સમસ્યાઓ સાંભળી હતી. તેમની સમક્ષ પોલીસ રક્ષણ તેમજ પોલીસ મથકમાં ફરિયાદની તપાસ, સાંથણીની જમીન તથા આવાસ સહાય સહિતના ૮ જેટલા પ્રશ્નોની રજૂઆત નાગરિકોએ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સ્થળ પર જ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી પરિણામે આ રજૂઆતોનો પારદર્શિતાથી સુખદ ઉકેલ આવ્યો હતો.
#SwagatOnline #PublicGrievance #PublicConnectivity

Thank you for sharing a valuable information with us. please share some information about other computer courses
ReplyDeletee accounting course in delhi